જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા

ડી.એલ.એડ્ અભ્યાસક્રમ ફાળવણી - 2022-23

ક્રમ

પ્રથમ

વર્ષ

લેકચરરશ્રીનું નામ

વિષય

ક્રમ

દ્વિતીય

વર્ષ

લેકચરરશ્રીનું

નામ

વિષય

1.

કોર્સ-1 - અ

ડૉ.ડી.એમ.પટેલ

બાળકોનો  સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ

1.

કોર્સ-1 - અ

એસ.આર.યાદવ

બોધ (જ્ઞાન),અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય

 

કોર્સ-1 - બ

પી.આઈ.પટેલ

અધ્યેતા અને મૂલ્યાંકન

 

કોર્સ-1 - બ

ડૉ.પી.આઈ.પરમાર

સ્વની સમજ અને શૈક્ષણિક દ્રષ્ટી બિંદુનો વિકાસ

2.

કોર્સ-2 - અ

એસ.આર.યાદવ

કેળવણી સમાજ,અભ્યાસક્રમ અને અધ્યેતા

2.

કોર્સ-2 - અ

પી.આઈ.પટેલ

શાળા સંસ્કૃતિ,નેતૃત્વ અને પરિવર્તન

 

કોર્સ-2 - બ

ડૉ.ડી.એમ.પટેલ

ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ

 

કોર્સ-2 - બ

ડૉ.એસ.સી રબારી

વૈવિધ્ય,જાતિ અને સમાવેશી શિક્ષણ

3.

કોર્સ-3 - 3

ડૉ.ડી.એ.ત્રિવેદી

અભ્યાસક્રમ અને વર્ગવ્યવહાર  

3.

કોર્સ-3-અ

ગેસ્ટ ફેકલ્ટી

પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ : ગુજરાતી (ધોરણ-6 થી 8 )

4.

કોર્સ-4 - અ

ગેસ્ટ ફેકલ્ટી

ગુજરાતીમાં પ્રાવિણ્ય (સજ્જતા)

 

કોર્સ-3-બ

ડૉ.ડી.એ.ત્રિવેદી

English (Std - 3 TO 8 )

 

કોર્સ-4 - બ

ડૉ.ડી.એ.ત્રિવેદી

અંગ્રેજીમાં પ્રાવિણ્ય (સજ્જતા)

4.

કોર્સ-4-અ

પી.આઈ.પટેલ

પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ - ગણિત   (ધોરણ-6 થી 8)

5.

કોર્સ-5 - અ

ગેસ્ટ ફેકલ્ટી

પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ : ગુજરાતી (ધોરણ-1થી5)

 

કોર્સ-4-બ

ડૉ.ડી.એસ.ચૌધરી

  પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ-વિજ્ઞાન અને ટેકનોલોજી(ધોરણ-6 થી 8)

 

કોર્સ-5 - બ

બી.એસ.દેસાઈ 

પર્યાવરણ શિક્ષણ ( ધોરણ-1 થી 5)

5.

કોર્સ-5 - અ

બી.એસ.દેસાઈ 

પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ - સામાજિક વિજ્ઞાન (ધોરણ-6 થી 8 )

6.

કોર્સ-6

પી.આઈ.પટેલ

પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ : ગણિત  (ધોરણ-1થી5)

 

કોર્સ-5 - બ

ડૉ.પી.આઈ.પરમાર

પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ - હિન્દી (ધોરણ-5 થી 8 ) Dr.P.I.P

પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ - સંસ્કૃત  (ધોરણ-6 થી 8 ) Dr.D.A.T

7.

કોર્સ-7

એ.બી.વેકરીયા

માહિતી અને પ્રત્યાયન તકનીકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ-01

6.

કોર્સ-6

એ.બી.વેકરીયા

માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ - 02

8.

કોર્સ-8

ડૉ.ડી.એસ.ચૌધરી

બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ

7.

કોર્સ-7

ડૉ.ડી.એસ.ચૌધરી

બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ -02

9.

કોર્સ-9

વી.ડી.અઢીયોલ

સર્જનાત્મક નાટકો, લલિતકલાઓ  હસ્તકલાઓ અને મૂલ્યાંકન

8.

કોર્સ-8

વી.ડી.અઢીયોલ

સર્જનાત્મક નાટકો,લલિતકલાઓ હસ્તકલાઓ અને મૂલ્યાંકન -02

 


 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા - 2022-23



 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા D.El.Ed ના પ્રથમ અને દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો ઈન્ટર્નશિપ કાર્યક્રમ - 2022-23

ઈનોવેશન ફેર

 ઈનોવેશન ફેર રાઈટપ તાલીમ વર્ગ  વર્ષ- 2022/23




Inspire award-2022-23

  ઈન્સ્પાયર એવોર્ડ માનાંક - 2022-23 નોમીનેશન કરવા માટેની શરૂઆત થયેલ છે. 

નોમીનેશન કરવા માટેની છેલ્લી તારીખ :30-9-2022  છે

ખાસ સુચના આ વર્ષે:2022-23 માટે  ઈન્સ્પાયર એવોર્ડ માનાંક  વિદ્યાર્થી નોમીનેશન જે તે શાળા ( વધુ માં વધુ  5 બાળકોનું ) કરી શકશે.

હજુ જે શાળાઓ એ વર્ષ: 2022-23 નું ઈન્સ્પાયર એવોર્ડ નોમીનેશન કરેલ ન હોઈ તેમને સત્વરે કરી લેવું 

વધુ જાણકારી માટે નીચેની લીંક પર ક્લિક કરો

INSPIRE AWARD નોમીનેશન કરવા માટેની માર્ગદર્શિકા  

 નોમીનેશન કરવા માટે આપને કોઈતકલીફ કે પ્રશ્ન હોઈ તો DIET MEHSANA નો સંપર્ક કરી શકો છો