શાળા સ્વચ્છતા એવોર્ડ ૨૦૧૮-૧૯ નોમીનેશન

 

શાળા સ્વચ્છતા એવોર્ડ-૨૦૧૮-૧૯ માટેના નોમીનેશનની શરૂઆત થાય ગયી છે.

નોમીનેશન તારીખ:૮-૧૦-૨૦૧૮ થી ૩૦-૧૧-૨૦૧૮ સુધીમાં કરી શકાશે 

વધુ માહિતી માટે ડાયટ મહેસાણા નો સમ્પર્ક કરો

ઓનલાઈન નોમીનેશન કરવામાટે નીચેની લીંક પર ક્લિક કરો

શાળા સ્વચ્છતા એવોર્ડ ૨૦૧૮-૧૯ નોમીનેશન ફોર્મ  

 

ઓફલાઇન ફોર્મ ડાઉનલોડ માટે નીચેની લીંક પર ક્લિક કરો 

શાળા સ્વચ્છતા નોમીનેશન ઓફલાઈન ફોર્મ