ઈન્‍સ્‍પાયર એવોર્ડ બાબત


  ઈન્સ્પાયર એવોર્ડ માનાંક -૨૦૧૮-૧૯  નોમીનેશન કરવા માટેની શરૂઆત થયેલ છે. 

નોમીનેસન કરવા માટેની છેલ્લી તારીખ :૩૦-૬-૨૦૧૮ છે

હજુ જે શાળાઓ એ વર્ષ -૨૦૧૭-૧૮ નું ઈન્સ્પાયર એવોર્ડ નોમીનેશન કરેલ ન હોઈ તેમને સત્વરે કરી લેવું 

વધુ માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો 

 નોમીનેશન કરવા માટેની માર્ગદર્શિકા